બજરંગી ભાઇજાન ની મુન્ની એ “જુમ્ખા ગીર રે ” ગીત પર ફિલ્મી અંદાજમાં એવો ડાન્સ કર્યો કે ફેન્સ થયા ઘાયલ….જુઓ આ વિડીયો

Spread the love

સલમાન ખાન ની ફિલ્મ ‘ બજરંગી ભાઇજાન’ ની નાની બાળકી મુન્ની આજે મોટી થઈ ગઈ છે અને જુવાની સાથે સુંદરતામાં પણ સારી સારી અભિનેત્રીઓને માત આપી રહી છે. મુન્ની ઉર્ફ હર્ષાલી મલ્હોત્રા સોશિયલ મીડિયા પર ઘણીવાર પોતાની શોર્ટ ક્લિપ શેર કરીને ફેંસ નું એકસાઈટમેંટ વધારતી રહેતી હોય છે.હાલમાં જ હર્ષાલી મલ્હોત્રા એ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ફિલ્મ નું ગીત ‘ વ્હોટ જુમખા ‘ પર એક રિલ્સ બનાવી છે અને તે શેર કરી છે.

હર્ષાલી મલ્હોત્રા એ આલિયા ભટ્ટ ના અને રણવીર સિંહ નું ગીત ‘ વ્હોટ જુમખા ‘ ના ડાન્સ ને કોપી કરતાંનો એક વિડીયો ક્લિપ શેર કરી છે. હવે તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. હર્ષાલી મલ્હોત્રા એ આ ક્લિપ ને પોતાના ઓફિસ્ઝિયલ ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી શેર કર્યો છે. આ વિડિયોને પોસ્ટ કરતાં તેના કેપશન માં લખ્યું છે કે ‘ Going with the trend … What Jhumka ? ‘

વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે મુન્ની ઉર્ફ હર્ષાલી લાલ રંગ ના ઘાઘરામાં અને પચરંગી બ્લાઉજ માં નજર આવી રહી છે સાથે જ વાળ ખુલ્લા જોવા મલી આવે છે. તે ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ નું ગીત ‘ જુમખા ‘ માં નાચી રહી છે. આ ગીત ના સ્ટેપ તે એવા જોશ અને ઉત્સાહ ની સાથે કરી રહી છે કે તેના હાવભાવ લોકોને કાયલ કરી રહ્યા છે. ત્યાં જ હર્ષાલી જે રીતે જુમખા ગીત પર ડાન્સ કરતી નજર આવી રહી છે તેના હાવભાવ અને ડાન્સ સ્ટેપ પરફેક્ટ તાલ ધરાવે છે.

હાલમાં તો આ મુન્ની ના ગજબ ના ડાન્સ સ્ટેપ જોઈએ લોકો તેના દિવાના બની રહ્યા છે, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હર્ષાલી મલ્હોત્રા એ વર્ષ 2015 માં ફિલ્મ ‘ બજરંગી ભાઇજાન’ થી બૉલીવુડ માં દેબ્યું કર્યું હતું. સુપરસ્ટાર સલમાન ખાન ની આ ફિલ્મ તે વર્ષ બહુ જ સુપરહિટ રહી હતી. ત્યાં જ મુન્ની ની માસુમિયત આજે પણ લોકોના દીલને આકર્ષિત કરી રહી છે. આજ કારણ છે કે આજ સુધી હર્ષાલી ને ‘ બજરંગી ભાઇજાન ‘ ની મુન્ની ના નામથી જ ઓળખવામાં આવે છે. આ અભિનેત્રી એ બૉલીવુડ માં એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે એંટરી કરી હતી અને હવે તે મોટી થઈ ગઈ છે સોશિયલ મીડિયા પર તેની બહુ જ વધારે ફેંસ ફોલોવિંગ પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *