આથિયા શેટ્ટીએ લગ્ન બાદ ICW 2023’માં રેમ્પ વોક કરતા એવી ખૂબસુરત લાગી આવી કે વિડિયો જોઈને નજર નહિ હટાવી શકો….જુવો વીડિયો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી ઇંડિયન ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા બાદ થી જ પોતાના લગ્ન ગ્રહસ્તી ને એન્જોય કરતી નજર આવી રહી છે. તે ઘણા સમયથી ફિલ્મોથી દૂર જોવા મલી રહી છે પરંતુ હાલમાં જ ‘ ઈન્ડિયા કાઉંચર વીક 2023 ( ICW 2023 ) માં રેમ્પ વોક કરતાં નજર આવી છે. જોકે તેમના રેમ્પવોક પર તેમના પતિ રાહુલ એ જે કમેંટ કરી છે તે હાલમાં ચર્ચામાં આવી રહી છે. 30 જુલાઇ 2023 ના રોજ આથીયા શેટ્ટી એ ‘ ઈન્ડિયા કાઉચર વીક 2023 ‘ માં રેમ્પ વોક કર્યું.

જેમાં તે ફેશન ડિઝાઇનર અનામિકા ખન્ના ની માટે શો સ્ટોપર બની. આ ઇવેંટ માટે અથિયા એ કઢાઈદાર ક્રીમ કલર ની ફૂલ સ્લીવ વળી ડ્રેસ પહેરી હતી જેનિસાથે તેમણે મિનિમલ જ્વેલરી અને હાઇ હિલ્સ પહેરી હતી. ગ્લેમરસ મેકઅપ અને બંધ વાળમાં અથિયા બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. જેવો આ ઇવેંટ નો એક વિડીયો સામે આવ્યો કે ફેંસ એ તેમના કોન્ફિડેસ અને લૂકના વખાણ કર્યા. અને વિડીયો પર પ્રતિકિયા આપતા એક ફેંસ એ લખ્યું કે તેમનો ચહેરો એક મોડેલ જેવો છે. અથિયા એક મોડલ ની માટે પરફેક્ટ છે.

એક અન્ય સોશિયલ મીડિયા યુજરે લખ્યું કે અથિયા શેટ્ટી એ વાસ્તવમાં ખોટી ઈન્ડસ્ટ્રી ને પસંદ કરી તે એક જન્મજાત મોડલ છે. જોકે આ તારીફ કરતાં મેસેજ ની સાથે સાથે કે એલ રાહુલ એ પોતાની પ્યારી પત્ની નો ઉત્સાહ વધાટ્યો અને જે પોસ્ટ કરી તેને દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, વાસ્તવમાં કેએલ રાહુલ એ અથિયા ની રેમ્પ વોક કરતાં ની એક ક્લિપ પોસ્ટ કરી જેમાં લખ્યું કે મારી ખૂબસૂરત પત્ની@ અથિયા શેટ્ટી. અથિયા એ આ ક્લિપ ને પોતાના ઇન્સત્રાગરામ પર ફરીવાર પોસ્ટ કર્યો અને તેના કેપશન માં લખ્યું કે ‘ મારુ પૂરું દિલ ‘ .

જણાવી દઈએ કે ઘણા વર્ષો સુધી ડેટ કર્યા બાદ કેએલ રાહુલ અને અથિયા એ 23 જાન્યુઆરી 2023 ના રોજ પોતાના પિતા તથા અભિનેતા સુનિલ શેટ્ટી ના ખંડાળાં માં આવેલ ફાર્મહાઉસ પર સાત ફેરા લીધા હતા. લગ્ન પહેલા બંને 3 વર્ષ સુધી સબંધમાં હતા. લગ્ન બાદ આ કપલ એ એક જોઇન્સ પોસ્ટ દ્વારા પોતાના લગ્ન ના ફોટોજ ની સાથે લખ્યું હતું કે તમારી રોશની માં, હું પ્રેમ કરવાનું શિખું છું. આજે અમે અમારા પ્રિય જનોની સાથે અમારા ઘરમાં લગ્ન કર્યા છે.

જેનાથી બહુ જ શાંતિ અને ખુશી મળી છે. કૃતજ્ઞતા અને પ્રેમ થી ભરેલ દિલની સાથે. અમે એકજુટતા ની આ યાત્રા પર તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ. અથિયા ના કરિયર ની વાત કરવામાં આવે તો તેમણે 2015 માં ફિલ્મ ‘ હીરો’ થી બૉલીવુડ માં ડેબ્યું કર્યું હતું. તેમણે વર્ષ 2017 માં ‘ મુબારકા’ માં પણ અભિનય કર્યો હતો. અથિયા ને છેલ્લે વર્ષ 2019 માં ફિલ્મ ‘ મોતીચૂર ચકનાચૂર ‘ માં જોવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *