ગીત વાગતા જ દાદીએ કર્યો ધમાકેદાર નાગિન ડાન્સ ! આ ઉમરે પણ દાદીએ દેખાડી જુવાનીનો જોશ…જુઓ વિડીયો

Spread the love

મિત્રો વાત કરવામાં આવે તો લગ્ન જેવા ખાસ પ્રસંગોએ સંગીત વાગતાની સાથે જ લોકોના સ્ટેપ્સ આપોઆપ નાચવા લાગે છે. મોટા હોય કે નાના, ડીજેનો અવાજ સાંભળતા જ લોકો ડાન્સ કરવા લાગતા હોઈ છે તેમજ સોશિયલ મીડિયા પર ડાન્સ સાથે જોડાયેલા ઘણા વીડિયો અવારનવાર જોવા મળે છે. તેવીજ રીતે હાલ એક નગીન ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થતો જોવા મળી રહ્યો છે, દાદીના ડાન્સનો એક ધમાકેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

હાલ જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક દાદી નાગિન ડાન્સ કરીને લોકોને આશ્ચર્યચકિત કરતા જોવા મળી રહ્યા છે. દાદીમાની ઉર્જા જોઈને લોકોના હોશ ઉડી ગયા. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર truptijadh2109 નામના એકાઉન્ટથી વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને વારંવાર જોવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક વૃદ્ધ મહિલા અન્ય લોકો સાથે ડાન્સ કરી રહી છે

ત્યારે જ વચ્ચે નાગીનની ધૂન વાગે છે, અને અચાનકજ આ વૃદ્ધ દાદી પોતાનો સ્વેગ બતાવીને અદ્ભુત નાગીન ડાન્સ કરવા લાગે છે. દાદીમાની ઉર્જા સામે ત્યાં હાજર તમામ છોકરીઓ પણ નિષ્ફળ જાય છે. દાદીમાનો આ ડાન્સ જોઈ આજુબાજુના લોકો પણ આશ્ચર્ય થઇ જતા હોઈ છે. અને જોત જોતામાં આ વ્દીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by tru… (@truptijadh2109)

તમને જણાવી દઈએ કે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ૭૦ લાખ થી પણ વધરે લોકોએ જોઈ ચુક્યો છે તેમજ આ વિડીયોને ૩ લાકાહ ૭૦ હજાર થી પણ વધારે લોકોએ પસંદ પણ કર્યો છે. તેમજ ઘણા લોકો તો આ દાદીના ડાન્સ ના ખુબજ વખાણ કરી રહ્યા છે. તેમજ આ વિડીયોને જેમ બને તેમ આગળ શેર પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *