લગ્ન પુરા થતા દુલ્હને બધાની સામેજ સતેજ પર કરી એવી હરકત કે વરરાજો પણ….જુઓ વિડીયો

Spread the love

આજના સોશિયલ મીડિયાના સમયમાં તમે અવાર નવરા એવા કોમેડી અને અને ચોકોવાનારા વિડીયો જોતાજ હોવ છો. જે જોયા બાદ તમે પણ હસી હસી ને બઠ્ઠા પડી જતા હોવ છો. લગ્ન સાથે જોડાયેલા વીડિયો હંમેશા સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવવાનું કામ કરે છે. આમાં ક્યારેક વર-કન્યાની ફની સ્ટાઇલ તો ક્યારેક આક્રમક રૂપ પણ જોવા મળે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વર-કન્યા સાથે સંબંધિત એક વીડિયો સામે આવ્યો છે. આવો તમને અક વિડીયો વિષે વિગતે જણાવીએ.


સામાન્ય રીતે લગ્નોમાં વર-કન્યા એકબીજાની ગતિવિધિઓ પર નજર રાખે છે અને ખૂબ શરમાળ પણ હોય છે. પરંતુ વાયરલ થઈ રહેલા લેટેસ્ટ વીડિયોમાં તમે જોશો કે દુલ્હન સ્ટેજ પર જ ડાન્સ કરવા લાગે છે. બેકગ્રાઉન્ડમાં ‘સૈયા સુરસ્ટાર’ ગીત વાગી રહ્યું છે. દુલ્હન સતત વરને જોઈને નાચતી હોય છે, પણ વર બીજી તરફ મોઢું કરીને બેઠો હોય છે.

તે એક વાર પણ કન્યા તરફ જોતો નથી. લગ્નમાં આવેલા તમામ મહેમાનો દુલ્હનના ડાન્સ પરફોર્મન્સથી ખુશ દેખાઈ રહ્યા છે, પરંતુ એવું લાગે છે કે વરરાજાનો મૂડ બગડી ગયો છે. આ વીડિયો પર લોકો ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by 🦋 MAHI 🦋 (@butterfly__mahi)

દુલ્હનના ડાન્સ સાથે જોડાયેલો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તેને butterfly_mahi નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. એક યુઝરે આના પર કમેન્ટ કરી છે કે, ‘સૈયા તો જોતી પણ ન હતી.’ અન્ય યુઝરે લખ્યું છે, ‘યે સબ ક્યા દેખના પડ રહા હૈ.’ આમાંથી ઘણા યુઝર્સ દુલ્હનના ડાન્સના વખાણ પણ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને વ્યૂઝ મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *