૮ વર્ષની બાળકી ઉઠાવી રહી છે ઘરની પૂરી જવાબદારીઓ, અત્યાર સુધીમાં ૨૮ કરોડની સંપતીની માલિક બની ચુકી છે.

Spread the love

કેહવામાં આવે છે કે ટેલેન્ટની કોઈ પણ ઉમર નથી હોતી, જો તમારામાં ટેલેન્ટ હોય તો દુનિયાની કોઈ પણ વ્યક્તિએ તમને આગળ વધવાથી રોકી શકતી નથી. ઘણી વાર એવું થવા પામે છે કે ટેલેન્ટને તેની સાચી ઓળખાણ મળતી નથી પણ હવે આજ સોશિયલ મીડિયાના સમયમાં ઘણા બધા એવા લોકો આવી રહ્યા છે જે પોતના ટેલેન્ટન દમ પર લોકોના દિલ જીતી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે.

આજની આ પોસ્ટમાં અમે તમને એક એવી બાળકી વિશે જણાવા જઈ રહ્યા છીએ જેમાં એક ૮ વર્ષની ઉમર ધરાવતી સાવ નાની બાળકીએ પોતાના ઘરની પૂરી જવાબદારીઓ ઉઠાવી રહી છે. આ છોકરી વિશે તમે જાણો છો તે કેટલા પૈસા કમાય રહી છે? કેવી રીતે કમાય રહી છે? તમને જણાવી દઈએ કે કોઈ પણ ટીવી શોએ નાના બાળ કલાકારો વગર અધૂરા હોય છે,

નાના કલાકારોએ પોતાની એક્ટિંગ દ્વારા સૌ કોઈના દિલ જીતી લેતા હોય છે. તમને ખબર હશે કે સ્ટાર પ્લસમાં થોડા સમય પેહલા “કુલ્ફી કુમાર બજેવાલા” આ નામનો શોમાં બે બાળ કલાકારોનું જીવન બદલી નાખ્યું હતું. આ ટીવી શોમાં મુખ્ય અભિનેત્રીએ કુલ્ફી હતી જયારે બીજી બાળ કલાકારએ અમાયરાનું પાત્ર ભજવનાર મયારા સિંહ હતી.

માયરા સિંહએ ફક્ત ૮ વર્ષની છે પણ પોતાની શાનદાર એક્ટિંગ અને ક્યુટનેસના લીધે હર એક વ્યક્તિનું દિલ જીતી રહી છે. એટલું જ નહી તે તેના ઘરની એક માત્ર એવી વ્યક્તિ છે જે પોતાના ઘરમાંથી કમાઈ રહી છે અને આટલી ઓછી ઉમર હોવા છતાં તે પુરા ઘરનો ખર્ચો ઉઠાવી રહી છે. માયરા સિંહએ આ દિવસોમાં ખુબ મોટું નામ બની ચુકી છે તેને બધા બાળકો ઓળખે છે એટલું જ નહી પણ તે આટલી ઓછી ઉમરમાં કરોડપતિ બની ચુકી છે તે વાતની ખુબ સરાહના કરવામાં આવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે માયરા સિંહએ એક દિવસના ૨૫ હજાર ફીસ વસુલે છે એટલું જ નહી તે ઘણા બધા વિજ્ઞાપનોમાં પણ કામ કરતી નજરે પડી રહી છે. વિજ્ઞાપનો માટે પણ માયરાએ સારી ફીસ વસુલ કરે છે. આજ સુધીમાં માયરાએ ૨૮ કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે, આમ જોવા જઈએ તો એટલી નાની ઉમરમાં આટલી મોટી રકમ મેળવવી કોઈ સામાન્ય વાત નથી આની સાથે સાથ તે ઘરના બધા ખર્ચાઓ પણ ઉઠાવે છે. માયરા સિંહએ ટીકટોકમાં પોતાના અભિનયને કારણે ખુબ ચર્ચા માં રહે છે, એટલું જ નહી તેના ફેન ફોલોવિંગએ ખુબ વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *