શું તમને ખબર છે ‘તારક મેહતા’ ના બાપુજીની ઉમર કેટલી છે? તેની ઉમર જેઠાલાલ કરતા….

Spread the love

તારક મેહતા કા ઉલટા ચશ્માં શોએ છેલ્લા ઘણા સમયથી ટેલીવિઝનનો સૌથી લોકપ્રિય શો બની ગયું છે, એટલું જ નહી આ શોએ છેલ્લા ૧૩ વર્ષોથી દર્શકોના દિલોમાં જગ્યા બનાવી લીધી છે. આ શોના મુખ્ય અભિનેતા જેઠાલાલ છે પરંતુ આ શોના બધા કીરદારોને એક સરખું જ મહત્વ આપવામાં આવે છે. આજે અમે આ પોસ્ટના માધ્યમથી બાપુજીનું કિરદાર નિભાવનાર અમિત ભટ્ટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

તારક મેહતા શોમાં દિલીપ જોશીનું કિરદાર નિભાવનાર અમિત ભટ્ટએ આ શોમાં વધુ ઉમર થઈ હોય તેવું લાગે છે પરંતુ ના એવું નથી. અમિત ભટ્ટએ વાસ્તવિક જીવનમાં ખુબ યુવાન અને સુંદર છે, અમિત ભટ્ટએ પોતાની તસ્વીરોએ પોતાના સોશિયલ મીડિયા પર શેયર કરતા હોય છે. અમિત ભટ્ટની ઉમર લગભગ ૩૬ વર્ષની છે. આ જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામ્યું હતું કારણ કે શોમાં તે એક વડીલ હોય છે આથી તેની ઉમર ખુબ વધારે લગતી હોય છે. અમિત ભટ્ટએ આ શોમાં ઘણા સમયથી કાર્ય કરે છે.

અમિત ભટ્ટની તારક મેહતા શોમાં આવ્યા પેહલા પોતાની કોઇ પ્રકારની ઓળખાણ ન હતી પરંતુ આ શોએ તેનું જીવન બદલી નાખ્યું હતું અમિત ભટ્ટએ આ શો વિશે જણાવતા કહે છે કે ચંપકલાલ માટે તેનું નામ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ પ્રોડ્યુસર અસિત મોદીને સુજાવ્યું હતું. જો અમિત ભટ્ટના વસ્તવિક જીવનની વાત કરવામાં આવે તો અમિત ભટ્ટએ દિલીપ જોશી કરતા ૪ વર્ષ નાના છે.

મિત્રો તમને જણાવી દઈએ કે તેના આવા ગેટઅપને લીધે તેની ઉમરનો અંદાજો લાગી શકતો નથી, અમિત ભટ્ટની ઉમર હાલના સમયમાં ૪૯ વર્ષની છે જયારે દિલીપ જોશીની ઉમરએ ૫૩ વર્ષની છે. અમિત ભટ્ટએ પોતાની પત્ની સાથેની એક તસ્વીર શેયર કરી હતી, તમને જણાવી દઈએ કે તેની પત્નીનું નામ કૃતિ ભટ્ટ છે, કૃતિએ જોવામાં ખુબ સુંદર છે. અમિત ભટ્ટ બીજા ઘણા બધા ફોટો અપલોડ કરે છે જે આ શો શરુ થયા પેહલાના છે, અમુક તસવીરોમાં અમિત ભટ્ટએ બાજીગરના શાહરૂખ ખાન જેવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *