જાણો બોલીવૂડના આ 8 સ્ટારે કેવી રીતે ગિનીસ ઓફ વર્લ્ડ મા રેકોર્ડ બનાવ્યો….
બોલીવૂડ ના આ અભુનેતા ઓ બોલીવૂડ માં તો નામ બનાવ્યું છે. પણ ગિનીજ ઓફ વલ્ડ રીકોડ માં પણ પોતાનું નામ બનાવ્યું છે જેમાં આજે આ સેલીબ્રેટીના નામ જોવા મળે છે. જે ખુબજ મોટા સેલીબ્રેટી છે. જેમાં શરુખાન થી લયને સોનાક્ષી સિન્હા શુધના ઘણા સ્ટાર એ આમાં નામ બનાવ્યું છે, તો આપડે આગળ જાણીએ કે કોને-કોને પોતાનું નામ ગિનીજ ઓફ વલ્ડ રીકોડ માં નાખ્યું છે.
શરુખાન: બોલીવૂડ ના જુના અને જાણીતા સ્ટાર શરુખાન પોતાનું નામ ગિનીજ ઓફ વલ્ડ માં બનાવ્યું છે. જેમાં માં તેણે પોતાના અંદાજ અને પોતાના સારા કામ ને લયને પોતાનું નામ ગિનીજ ઓફ વલ્ડ માં નાખ્યું છે. બોલીવૂડ ના કિંગ ખાને ૨૦૧૩ માં સવથી વધારે પૈસા કમાના હતા ૨૫૫.૫ કરોડ રૂપિયા ની રકમ મેળવી હતી બોલીવૂડ ની ફોબ્શ ની લીસ્ટ માં મોટું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
અમિતાભ બચ્ચન: બોલીવૂડ ના ઘણા જુના અને જાણીતા સ્ટાર જેને પોતાના કરિયર માં ખુબ મોટું નામ બનાબ્યું છે. આજે ખુબ મોટા સેલીબ્રેટી બની ગયા છે. આ લીસ્ટ માં અમિતાભ બચન નો છોકરો અભિષેક બચન નું પણ નામ સામીલ છે. અભિષેક બચ્ચન પોતાની ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. ત્યાર પશી તેણે પોતાનું કરિયર બનાવ્યું છે જે આજે ખુબજ મોટા સેલીબ્રેટી બની ગયા છે.
કુમાર શાનું : બોલીવૂડ ના જુના અને જાણીતા સિંગર છ. તેમણે પણ ખુબજ મહેનત થી પોતાનું કરિયર બનાવ્યું છે. જેને લીધે આજે ખુબજ મોટા બોલીવૂડ સ્ટાર બની ગયા છે. કુમાર શાનું ૧૯૯૩ માં એક દિવસમાં પોતના સુપર અવાજ થી ૨૮ ગીત રીકોડ કર્યા હતા જેને લીધે આજે તેમનું નામ ગિનીજ ઓફ વલ્ડ રીકોડ માં લેવા માં આવ્યું છે.
જગદીશ રાજ: પોતાના કરીયાર માં ખુબ મહેનત થી નામ બનાવ્યું છે,તેણે પણ બોલીવૂડ ના ૧૪૪ ફિલ્મ ની અંદર પોલીશ નું પાત્ર ભજવ્યું છે. જગદીહ રાજ એ સવથી વધારે પોલીશ નું પાત્ર ભજવનાર વક્તિ છે જેને લયને તેમનું નામ ગિનીજ ઓહ વલ્ડ માં નાખવામાં આવ્યું છે.
અશોક કુમાર: બોલીવૂડ ના ખુબજ જુના અને જાણીતા સ્ટાર છે પોતાની મહેનત થી ખુબ મોટું નામ બનાવ્યું છે. જે આજે ખુબજ મોટા સેલીબ્રેટી બની ગયા છે. અશોક કુમાર પોતાનું કરીયાર ૧૯૩૬ થી શરુ કર્યું હતું અને ત્યાર બાદ તેવોયે ૬૩વર્ષ બોલીવોડ ફિલ્મી જગત માં કામ કાર્ય હતું તેમણે પર્મુખ ભૂમિકા પાત્ર વધારે ભજ્વીયા છે, તેણે લયને તેમનું નામ ગિનીજ ઓફ વલ્ડ રીકોડ માં નાખવામાં આવ્યું છે.
સોનાક્ષી સિન્હા: એ બોલીવૂડ જગત માં ખુબ મોટું નામ બનાવ્યું છે જે આજે ખુબજ મોટી સેલીબ્રેટી બની ગય છે. સોનાક્ષી એ પોતાના કરિયર માં દબંગ ફિલ્મથી વધારે મોટું નામ કમાય ચુકી થી જેને લીધે આજે તેણે ઘણા સાહ્કો ના દિલ જીતી લીધા છે, સોનાક્ષી એ ૨૦૧૬ નખ રાગ્વાની કોન્પીટેશન માં ભાગ લીધો હતો જેમાં તેણે પોતાનો નંબર મેળવ્યો તેણે લીધે પોતાનું નામ ગિનીજ ઓફ વલ્ડ માં પોતાનું નામ બનાવ્યું હતું.
લલીતા પવાર: એ બોલીવૂડ ના જુના અને જાણીતા સુપરસ્ટાર જે ખુબજ મહેનત થી પોતાનું કરીયર બનાવ્યું હતું, જેને લયને આજે તે ખુબજ મોટા સેલીબ્રેટી માં નામ જોવા મળે છે, તેણે પોતાના કરિયર માં ૭૦ વર્ષ લગાતાર મહેનત થી કામ કર્યું હતું અને તેણે પોતાના કરિયર ની સારું વાત કરી દીધી હતી અને સારું વાત માં તેમણે પોતાના ૭૦૦ થી વધુ ફિલ્મ ની અદર પાત્ર ભજવ્યું છે અને લાબા સમય શુધી કામ કરનાર અભીનેર્ત્રી છે, જેને લય ને તેમનું નામ ગિનીજ ઓફ વલ્ડ માં નાખવામાં આવ્યું હતી.
કેટ્નીરા કેફ: જેને બોલીવૂડ જગત માં ખુબ મોટું નામ બનાવ્યું છે. જેને લયને તે આજે ખુબજ મોટી સેલીબ્રેટી બની સુકી છે. કેટ્નીરા કેફ ૨૦૧૩ માં ૬૩.૭૫ કરોડ રૂપયાની કમાણી કરી હાતી. જે ૨૦૧૩ માં સવથી વધરે કમાણી તેમનું નામ હતું. અને કેટ્નીરા કેફ બોલીવૂડ જગત માં સવથી વધારે પૈસા કમાણી અને તેણે પોતાન કરિયર ની સારું વાત ૨૦૦૩ થી કરી હતી